Navratri Day 2 Brahmacharini Mata : નવરાત્રીના બીજા દિવસે માં બ્રહ્મચારિણી કરો આ પૂજા, માં Brahmacharini Mata કરશે કૃપા

ingujarati
0

navratri-day-2-maa-brahmacharini-puja-vidhi-mantra-benefits-gujarati
navratri-day-2-maa-brahmacharini-puja-vidhi-mantra-benefits-gujarati |  AI Image


નવરાત્રીનો બીજો દિવસ તપસ્યા, શ્રદ્ધા અને સમર્પણનો પ્રતિક માનવામાં આવે છે. ચૈત્રી નવરાત્રીનો બીજો (Navratri Day 2) ના આ પવિત્ર દિવસે માતા બ્રહ્મચારિણીની (Brahmacharini) પૂજા કરવામાં આવે છે. તેમનું શાંત અને તેજસ્વી સ્વરૂપ આપણને જીવનમાં ધીરજ અને મહેનતનું મહત્વ સમજાવે છે. તેઓ આપણને શીખવે છે કે સાચા મનથી કરેલી તપસ્યા અને મહેનતથી કોઈપણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે.

 

માં બ્રહ્મચારિણી શું શીખવે છે? (Maa Brahmacharini Teachings)

માં બ્રહ્મચારિણી (Maa Brahmacharini) તપસ્યાની મૂરત..એમનું આકર્ષક અને શાંત સ્વરૂપ જેમાં એમના ડાબા હાથમાં કમંડળ, જમણા હાથમાં જપમાળા વાઈટ સાડી અને ગાળામાં રુદ્રાક્ષ.

માં બ્રહ્મચારિણીની કથા (Maa Brahmacharini Story) અનુસાર, માતા પાર્વતીએ મહાદેવને પામવા જે તપસ્યા કરી હતી તે તપસ્યા બ્રહ્મચારિણી માતાના (Brahmacharini Mata) સ્વરૂપમાં કરી હતી. એક હજાર વર્ષ સુધી તેઓ માત્ર ફળ, બીટ જેવું ખાઈને જીવ્યા અને એના પછીના 100 વર્ષ તેઓએ માત્ર પાંદડા ખાધા હતા. માં બ્રહ્મચારિણી (Brahmacharini) આપણાંને આપણા લક્ષ્ય સુધી પહોંચવામાં જે પરિશ્રમ જોઈએ તે પરિશ્રમ કરવા પ્રેરિત કરે છે.

 

માતા બ્રહ્મચારિણીનું મહત્ત્વ | Importance Of Maa Brahmacharini

બ્રહ્મચારિણી દેવી (Brahmacharini Devi) ભગવાન શિવની આદિશક્તિ છે. તેમની આરાધનાથી ત્યાગ, તપ, ધ્યાન અને વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. સાથે જ જીવનમાં કોઈ પણ અડચણ કેમ ન આવે, હાર ન માનીને, લક્ષ્યને પામવા સતત કટિબદ્ધ રહીને મહેનત કરતા રહીશું તો લક્ષ્ય સુધી પહોંચી જ જઈશું એ સંદેશ આપે છે. તેમની કૃપાથી વ્યક્તિના જીવનમાં શાંતિ અને સ્થિરતા આવે છે અને મુશ્કેલીઓ દૂર થવા લાગે છે.

 

brahmacharini mata mantra​
brahmacharini mata mantra​  | AI Image


નવરાત્રીના બીજા દિવસે પૂજા કેવી રીતે કરવી? | Navratri Day 2 Puja Vidhi

નવરાત્રીના બીજા દિવસે માતાજીની પૂજા ખૂબ સરળ રીતે કરી શકાય છે. નવરાત્રી પૂજા વિધિ (Navratri Puja Vidhi Gujarati) અનુસાર, શુદ્ધ મન અને શ્રદ્ધા સાથે કરેલી પૂજા ખૂબ ફળદાયી માનવામાં આવે છે.

  •  હાથમાં સફેદ ફૂલ લઈને માતાજીને સ્મરણ કરો.
  • “ૐ ભૂર્ભુવઃ સ્વઃ બ્રહ્મચારિણ્યૈ નમઃ” મંત્રથી આમંત્રણ આપો,
  • માતાના ચરણોમાં ફૂલ અર્પણ કરો,
  • પંચામૃતથી સ્નાન કરાવો,
  • તિલક કરીને ફરીથી ફૂલ ચઢાવો.


પ્રસાદ અને અર્પણ | Prasad For Maa Brahmacharini

માતા બ્રહ્મચારિણીને(Mata Brahmacharini​) સરળ અને સાત્વિક પ્રસાદ અતિ પ્રિય છે, સુખડી, ગોળ, ઘી, ફળ (ખાસ કરીને લીંબુ), આકાશી રંગની સાડી અથવા ચૂંદડી. આ પ્રસાદથી માતાજી પ્રસન્ન થાય છે અને ભક્તોને આશીર્વાદ આપે છે.

brahmacharini mata aarti​


શક્તિશાળી મંત્ર | Maa Brahmacharini Mantra

માતા બ્રહ્મચારિણીને પ્રસન્ન કરવા માટે આ મંત્રો ખાસ માનવામાં આવે છે. આ બ્રહ્મચારિણી મંત્રનો (Brahmacharini Mantra) જાપ 40 માળા સુધી કરવાથી જીવનમાં જ્ઞાન અને શક્તિ મળે છે.

Brahmacharini Mata Mantra​

  • “ૐ ઐં નમઃ”
  • “ૐ બ્રહ્મચારિણ્યૈ નમઃ”
રૂપં દેહિ જયં દેહિ યશો દેહિ દ્વિષો જહિ”
  • સફેદ ધાગો લો
  • તેમાં ચાર ગાંઠ બાંધો
  • મંત્ર જાપ કરીને માતાજીને અર્પણ કરો
  • ધૂપ બતાવીને ધારણ કરો
  • કન્યાના માથા પર તિલક કરો
  • “ૐ ત્રિમૂર્ત્યૈ નમઃ” મંત્ર બોલો
  • ભોજન કરાવીને ભેટ આપો
  • જ્ઞાન અને વિદ્યા વધે છે
  • યાદશક્તિ મજબૂત બને છે
  • મહેનતનું સારું ફળ મળે છે
  • જીવનમાં શાંતિ અને સફળતા મળે છે.

 

વિદ્યા માટે વિશેષ મંત્ર | Vidhya Mate Brahmacharini Mata Mantra​

વિદ્યાર્થીઓ માટે આ મંત્ર ખૂબ જ અસરકારક છે. આ મંત્રની 11 માળા કરવાથી યાદશક્તિ અને અભ્યાસમાં સુધારો થાય છે.

“વિદ્યાવંતં યશસ્વંતં લક્ષ્મીવંતં જનં કુરુ


નવરાત્રીમાં ધાગાનો ચમત્કારી ઉપાય | Navratri Special Upay

જો બાળકો અભ્યાસમાં નબળા હોય અથવા વાણીમાં સમસ્યા હોય તો આ નવરાત્રી ઉપાય (Navratri Upay) કરો. આ ઉપાય ખૂબ અસરકારક અને લોકપ્રિય માનવામાં આવે છે.

 

કન્યા પૂજનનું મહત્વ | Kanya Pujan Navratri

માતા બ્રહ્મચારિણીની કૃપા મેળવવા માટે 3 વર્ષની કન્યાનું પૂજન શુભ માનવામાં આવે છે. આથી દેવીના વિશેષ આશીર્વાદ મળે છે.

 

માતા બ્રહ્મચારિણીની પૂજાના લાભ | Benefits Of Maa Brahmacharini Puja

માતા બ્રહ્મચારિણી (Brahmacharini Mata​) તપ, શ્રદ્ધા અને સંયમનું પ્રતિક છે. તેમની આરાધનાથી જીવનમાં શાંતિ, શક્તિ અને સફળતા પ્રાપ્ત થાય છે. Navratri Day 2 Significance આપણને શીખવે છે કે અડગ મહેનત અને વિશ્વાસથી કોઈપણ સપનું સાકાર કરી શકાય છે.


Read More :  માતા શૈલપુત્રીની પૂજા વિધિ, Shailputri Mata ​મંત્ર અને સફળતા માટેના ખાસ ઉપાય

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!
To Top