New Aadhaar App 2026: UIDAI Launches Digital Aadhaar with QR Code & Face Login | હવે આધાર સંપૂર્ણ ડિજિટલ

ingujarati
0

New Aadhaar App 2026 – હવે આધાર સંપૂર્ણ ડિજિટલ

Unique Identification Authority of India (UIDAI)New Aadhaar App 2026 લોન્ચ કરી છે. હવે આધાર કાર્ડ સંપૂર્ણ રીતે ડિજિટલ બનશે અને ઘણી જગ્યાએ આધારની ફોટોકોપી આપવાની જરૂર નહીં રહે. નવી એપ હાલમાં Google Play Store પર ઉપલબ્ધ છે. Android યુઝર્સ તેને સરળતાથી ડાઉનલોડ કરી શકે છે.  iPhone યુઝરને થોડો સમય રાહ જોવી પડશે.


new-aadhaar-app-digital-update-in-gujarati


હવે નહીં આપવી પડે આધારની ફોટો કોપી

ઘણી જગ્યાએ હજુ પણ આધારકાર્ડની ફોટોકોપી માંગવામાં આવે છે. પરંતુ હવે ડિજિટલ આધાર કાર્ડ એપ દ્વારા આ સમસ્યા દૂર થશે. નવી આધાર એપ 2026 અપડેટ મુજબ હવે તમે ડિજિટલી તમારી ઓળખ શેર કરી શકશો.


Digital Aadhaar App કેવી રીતે કામ કરે છે?

નવી Digital Aadhaar App દ્વારા તમે:

  • QR Code સ્કેન કરીને આધાર શેર કરી શકો

  • OTP વેરિફિકેશનથી લોગિન કરી શકો

  • Face Scan Authentication કરી શકો

  • 6 અંકનો PIN સેટ કરી સુરક્ષા વધારી શકો

માત્ર એ મોબાઈલમાં એપ ડાઉનલોડ કરવી જેમાં આધાર સાથે લિંક મોબાઈલ નંબર હોય.

 UIDAI Launches Digital Aadhaar with QR Code & Face Login


આધાર OTP વેરિફિકેશન કેવી રીતે કરવું?

મોબાઈલ નંબર પર આવેલા OTP દાખલ કરતા જ વેરિફિકેશન પૂર્ણ થશે.


Aadhaar OTP & Face Login Process

  1. મોબાઈલ નંબર પર OTP આવશે

  2. OTP દાખલ કરી વેરિફિકેશન

  3. Face Scan દ્વારા ઓળખ ચકાસણી

  4. 6 અંકનો PIN સેટ કરો

આ પ્રક્રિયા Aadhaar App Login Process ને સુરક્ષિત બનાવે છે

QR Code થી આધાર કેવી રીતે શેર કરવો?

  • એપ ખોલો

  • QR Code સ્કેન કરો

  • કઈ માહિતી શેર કરવી તે પસંદ કરો

  • ડિજિટલી આધાર નંબર શેર કરો

આ સુવિધા Aadhaar QR Code Share Method ને સરળ બનાવે છે.


SHARE ID Option શું છે?

એપમાં SHARE ID વિકલ્પ દ્વારા તમે સંપૂર્ણ આધાર નંબર આપ્યા વગર ઓળખ શેર કરી શકો છો. આ ફીચર Secure Aadhaar Sharing System તરીકે કાર્ય કરે છે.


નવી Aadhaar App કેમ મહત્વપૂર્ણ?

  • ફોટો કોપી આપવાની જરૂર નહીં
  • OTP અને ફેસ સ્કેનથી સુરક્ષિત લોગિન
  • QR કોડથી તરત આધાર શેર
  • સંપૂર્ણ ડિજિટલ ઓળખ વ્યવસ્થા

નવી આધાર એપ અપડેટ 2026 ભારતને સંપૂર્ણ ડિજિટલ ઓળખ સિસ્ટમ તરફ આગળ વધારશે.


Tags

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!
To Top