Goga Maharaj Temple Unava : ગુજરાત રાજ્યના ગાંધીનગરમાં (Gandhinagar) માણસા જિલ્લામાં ઉનાવા ગામમાં આવેલું ગોગા મહારાજનું ખૂબ જ પ્રસિદ્ધ અને સુંદર મંદિર (Famous Temple In Gujarat) આવેલ છે. જેના પર ભાવિક ભક્તો અપાર આસ્થા(Faith) ધરાવે છે. અહીં આવતા દરેક ભક્તો ગોગા મહારાજ પર અપાર શ્રદ્ધા(Devotion) રાખે છે અને તેમની મનોકામના પૂર્ણ (Wish Fulfillment) થતી હોવાનો પણ વિશ્વાસ રાખે છે.
![]() |
| Goga Maharaj Temple Unava |
આ
મંદિરની વિશેષતા (Special Attraction)
છે તેમાં કરેલી કાંચની કોચરણી (Glass Carving Art). આ મંદિરમાં આપ
જોઈ શકો છો કે
કેવી રીતે અલગ અલગ
રંગના કાંચ (Colorful Glass Design)ની મદદથી સુંદર
કોતરણી (Beautiful
Artwork) કરવામાં આવી છે, જે
આ મંદિરનું ખાસ આકર્ષણનું કેન્દ્ર
(Main Attraction) છે. મંદિરની અંદરની સજાવટ (Interior Decoration) અને આધ્યાત્મિક વાતાવરણ
(Spiritual Atmosphere) ભક્તોને
શાંતિ અને આનંદ આપે
છે.
પૌરાણિક કથા | Historical Story Of Goga Maharaj
આ ધામની સ્થાપના (Temple
Establishment History) સાથે એક પૌરાણિક કથા (Mythological Story) પણ જોડાયેલી છે. બસ્સો વર્ષ પહેલા, ઈ.સ. 1872માં ઉનાવા ગામમાં વસવાટ કરતા વાહજીભાઈ દેસાઈ ગાયો-ભેંસો ચરાવવા ઊંઝા પાસે આવેલ દાસજ ગામે ગયા હતા.
ત્યારે એક સાંઢણીને સાપ (Snake Bite Miracle) કરડ્યો હતો. એ દરમ્યાન વાહજીભાઈએ ગોગા મહારાજને સાચા દિલથી પ્રાર્થના (Prayer) કરી. કહેવાય છે કે ગોગા મહારાજે સાક્ષાત દર્શન (Divine Blessing) આપ્યા અને તેમની સાંઢણી ફરીથી સજીવન થઈ ગઈ. આ ચમત્કાર (Miracle Story) જોઈ વાહજીભાઈની આંખોમાં આનંદના આંસુ આવી ગયા.
ત્યારબાદ વાહજીભાઈ દેસાઈએ પોતાના ગામ ઉનાવામાં ગોગા મહારાજની સ્થાપના કરી અને નાનું મંદિર બનાવી પૂજન-અર્ચન
(Worship) શરૂ કર્યું.
સેવા પરંપરા | Temple Service Tradition
આ પૌરાણિક કથા અનુસાર ગોગા મહારાજના પ્રથમ પૂજક વાહજીભાઈ દેસાઈ હતા. આજે તેમની પાંચમી પેઢી કરશનભાઈ દેસાઈ ગોગા મહારાજની સેવા (Temple
Service) કરે છે. આ પરિવાર દ્વારા આસ્થા અને પરંપરા (Religious Tradition) સતત જાળવવામાં આવી રહી છે.
મુખ્ય પર્વો | Main Festivals Celebrated
અહીં વર્ષમાં બે મોટા પર્વો (Religious Festivals In Gujarat) ધામધૂમથી ઉજવવામાં આવે છે:
- નાગ પાંચમ (Nag Panchami Festival)
- ચૈત્રી નવરાત્રિની આઠમ (Chaitra Navratri Ashtami)
આ પવિત્ર દિવસોમાં લાખો ભક્તો દર્શન
(Darshan) કરવા ઉમટી પડે છે. નાગપંચમીના દિવસે દરેક ભક્તો માટે ચા-નાસ્તા અને પ્રસાદ (Free Food Service / Prasad
Distribution) સાથે જમવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે.
માનતાઓ અને આસ્થા | Devotees Faith And Beliefs
અહીં ભાવિક ભક્તો અનેક માનતાઓ (Religious Vows) રાખે છે, જેમ કે:
- વ્યસન છોડવાની માનતા (De-Addiction Vow)
- ભોજનમાં અડદનો ત્યાગ
- જાંબુ અને રીંગણ ન ખાવાની પ્રતિજ્ઞા
જો તેમની મનોકામના પૂર્ણ થાય તો તેઓ ગોગા મહારાજને નતમસ્તક
(Gratitude Prayer) થવા અચૂક આવે છે. નિસંતાન દંપતિ (Childless Couples Blessing) અહીં આશા લઈને આવે છે કે ગોગા મહારાજ તેમની ઇચ્છા પૂર્ણ કરશે.
સમાજ સેવા અને વ્યસન મુક્તિ | Social Service & De-Addiction Campaign
અહીં બારે માસ ભોજન વ્યવસ્થા (Free Meal Service) કરવામાં આવે છે. સાથે સાથે સમાજ ઉપયોગી પ્રવૃતિઓ (Social Activities) પણ થાય છે, જેમ કે વ્યસન મુક્તિ અભિયાન (Anti Addiction Campaign). ગોગા મહારાજના આ પવિત્ર ધામમાં મંગળવાર અને બુધવારે ખાસ કરીને ભારે ભીડ (Heavy Crowd On Tuesday And Wednesday) જોવા મળે છે.

