In Gujarati

ingujarati

Gujarati stutas

Gujarati Good morning Status new result

🌹💕સંબંધ એ નથી કે કોની પાસેથી કેટલું સુખ મેળવો છો,

સંબંધ તો એ છે કે કોના વીના કેટલી એકલતા અનુભવો છો…💕🌹

મિત્ર” અને “ચિત્ર” જો ખરેખર દિલથી બનાવશો તો એના “રંગ” નિખરી આવશે…!!

🌷GOOD MORNING🌷

 new result

🌱 એવી વ્યક્તિને ક્યારેય
પરાજિત ન કરી શકાય

જેની પાસે શક્તિ અને
સહનશક્તિ બંને હોય.!
🙏 જય માતાજી 🙏
🙏જય ભાેલે 🙏
🙏 જય બજરંગબલી🙏

શુભ સવાર 🌞🌻☕

 new result

 G🍏🍏D
Ⓜ🍏ℹ🆖
સાચી “મુડી” તો
આપણા “સંબંધો” છે,
બાકી “મહેલો”ની “એકલતા”માં,
તો કંઈક “ધુરંધર” રોયા છે,

“માટી” જ આપણને
“જકડી” રાખશે,
બાકી “આરસ” પર તો
😊 ઘણા લોકોને
લપસતા” જોયા છે.”..!!!
¸.•””•.¸
​🙏🏻🌞🙏🏻
‌ ‌ સુપ્રભાત
🌹🙏જય જિનેન્દ્ર્🙏🌹✍🏻

 
new result

🍃🕉મહાદેવ કહે છે
કોઇ દિવસ કોઇ વસ્તુનું અભિમાન થાય,ત્યારે સ્મશાનનો આટો મારી આવો
તમારાથી ચઢીયાતા ત્યાં રાખ બની પડ્યા છે🙏🏻🙏🏻😘😘

Good morning☕
Jay mataji🚩🚩

 new result

🌹💕સંબંધ એ નથી કે કોની પાસેથી કેટલું સુખ મેળવો છો,

સંબંધ તો એ છે કે કોના વીના કેટલી એકલતા અનુભવો છો…💕🌹

મિત્ર” અને “ચિત્ર” જો ખરેખર દિલથી બનાવશો તો એના “રંગ” નિખરી આવશે…!!

🌷GOOD MORNING🌷

 new result

🙏🏻જય શ્રી કૃષ્ણ 🙏🏻

💐શુભ। સવાર 💐
“સમય” અને “સમજણ” નસીબદાર માણસો પાસેજ એક સાથે આવે છે,
કારણકે સમય” હોય છે
ત્યારે “સમજsણ નથી હોતી અને,
“સમજણ” આવે છે ત્યારે “સમય” ચાલ્યો ગયો હોય છે.
💐 Good Morning💐

 new result

” આંસું તમારું હોય…..,
… અને પીગળતું કોઈક બીજું હોય…… “
,……. તો સમજવું કે સંબંધ ૨૪ કેરેટ સોના કરતાય કિમતી છે….. “

” પછી એ પ્રેમ નો હોય મિત્રતા નો હોય કે લાગણી નો હોય…… “
🌹 ગુડ મોર્નિંગ🌹
🙏જય માતાજી🙏
🙏 જય ભાેલેનાથ🙏
🙏જય બજરંગ બલીl

 new result

✍ જીવન ની એક સાચી હકીકત છે.

જેના માં ખોટ ખાવાની
તાકાત હોય ને
એ જ નફો કરી શકે..
પછી એ ધંધો હોય કે સબંધ…

“મારુ ને તારુ” કરનાર લોકો,
અસ્તિત્વ હારી ગયા…
અને,
“જતુ” કરનાર લોકો જ,
દુનિયા જીતી ગયા….!!

💐🌹સુભ પ્રભાત💐🌹
💐🌹🙏બાપા સિતારામ🙏💐🌹Pyari Si 
*.Pehli Morning Me. 
*.Thandi Thndi 
*.Hawao Me 
*.Pyari Si 
*.Roshni Me. 
*.Pyar Bhri* 
.Duaon K Sath.* 
*.Sabse Pahle 
*.ApKo Pyari si 
�GOOD MORNING�..•═•⊰❉⊱•═•⊰❉⊱•═•⊰❉⊱•═•⊰❉⊱•═• 

ચોપડી ના દાખલા ખોટા પડે તો,
પહોચી વળાય સાહેબ…!
પણ જયારે લાગણી નું ગણિત ખોટું પડે
ત્યારે જિંદગી ગોટાળે ચડે…!!

༺☘શુભ सवार ☘༻ 
꧁🌹જય શ્રી કૃષ્ણ🌹꧂

•═•⊰❉⊱•═•⊰❉⊱•═•⊰❉⊱•═•⊰❉⊱•═•
ના દોસ્તી મોટી ,🤝
ના પ્રેમ મોટો ,💖
એને જે નીભાવે એ જ મોટો..😊
જિંદગીમા આપણી આગળ કે પાછળ કોણ છે,
એ મહત્વનું નથી.
આપણી સાથે કોણ છે એ મહત્વનું છે !!

☕₲๑๑d ℳ๑яทïทg☕

😊Have a Nice day 😊
*Jay Vihat maa 👏🏼👏🏼
ભલેને દુનિયા🌍 લાખો ભારે દુ :ખો 😢આપે

પણ જેની સાથે 💑દુ :ખની વાતો કરી

બધુ દુ :ખ હળવુ કરી આપે એ

આપણા 👭મિત્રો જ હોય.

🙏શુભ સવાર🙏

એ દોસ્ત ભાર એવો આપજે કે
હું ઝુકી ના શકું…
અને
સાથ એવો આપજે કે હું મુકી ના શકુ…

કોઈ એ મને પુછ્યું શું કર્યું આજ સુધી ???

મે હસીને જવાબ આપ્યો વ્હાલા
બઘું જ કર્યું છે પણ કોઈ ની સાથે
દગો નથી કર્યો…
🌹શુભ સવાર🌹💖💖💖💖💖💖💖💖💖💖💖

*જ્ઞાનથી* *શબ્દ સમજાય……*
*અનુભવથી* *અર્થ…….*

*વ્યક્તિ શુ છે એ મહત્વ નું નથી પણ એ……*
*વ્યક્તિમાં શુ છે* *એ બહુ*
*મહત્વ નું છે……..*

*🌻 Jay Sikotar 🌻*

*🦋 Good Morning 🦋*

*🙏🙏🙏🙏Jay mataji🙏🙏🙏🙏*
💞💞💞💞💞💞💞💞💞💞
🙏 💖 🙏
પ્રેમની પ્રભાત
સ્નેહ ની સવાર
મોહબ્બત ની મૌસમ
પ્રીત ની પ્રકાર ….?
અને મિત્રતાની મુસ્કાન ::::
તમને રોજ મળે આવી !?
સોનેરી સવાર
🌺શુભ પ્રભાત 🌺🌺
❣🌷❣શુભ વંદન ❣❣
🌲Good morning🌲
જગતને જીતવા માટે
તાકાતની જરૂર નથી પડતી.
કેમ કે અમેરિકામાં એક
જ સંતે તેના ભાષણથી
આખા અમેરીકાને
મોહીત કરી દીધું હતું …..
🌹Good morning 🌹
ખુશ રહેવા માંગો છો ?
તો જેના પર તમને સૌથી વધુ ભરોસો હોય,

એનાથી ઉમ્મીદો થોડી ઓછી રાખજો !!

Good morning……
જય સघी मा…..
༺꧁જય શ્રી કૃષ્ણ꧂༻*

આખી જિંદગી અત્તર છાંટી છાંટી ને મરી જાશુ તો
પણ રાખ માંથી સુંગધ નહીં આવે..

પણ.. સાહેબ..
કોઈ ના અંતર આત્મા ને જો ઠારીએ તો
શ્વાસે શ્વાસે સુંગધ આવશે..

* Զเधे Զเधे
🌹G๑๑d💞ℳ๑®ทïทg* 🌹
👑🙏🚩જય માતાજી🚩🙏👑🌹 જીવન ને એવૂ બનાવો કે
જ્યાં તમે હોવ ત્યાં
બધા તમને પ્રેમ કરે
💓💛💓
જ્યાંથી તમે ચાલ્યા જાઓ
ત્યાં બધા તમને યાદ કરે.’
…અને…
જ્યાં તમે પહોંચવાના હોવ ત્યાં
બધા તમારી પ્રતિક્ષા કરતા હોય.
😊🙏 Good morning. ..😊 🙏
 

Best  Whatsapp Status  Gujarati + Hindi  2019

Hindi

शुभ सवार

jokes

शायरी:----Gujarati----:

શુભ-સવાર

સ્ટેટસ

જોક્સ

Back to Home Page

In Gujarati © 2019 Frontier Theme