In Gujarati

ingujarati

Best Gujarati whatsapp Status 200

Best Gujarati whatsapp Status 200

New Gujarati Status for Whatsapp and promising to update more Gujarati Quotes and Gujarati Shayari in Best Gujarati Whatsapp Status Category soon. Gujarati Whatsapp Status is famous in Gujarat State of India. Lovable Gujarati Status, Sad Gujarati Status, Cute Gujarati Status, One Liner Gujarati Status, Two Liners Gujarati Status, Rajputana Status in Gujarati, Attitude Status in Gujarati, Gujarati Quotes, Good Morning Gujarati Quotes



हमारी हैसियत का अंदाज़ा, 
तुम ये जान के लगा लो,
हम कभी उनके नही होते, 
जो हर किसी के हो जाए।




new result

હવે ફાઈનલી Hmm નો અથૅ મળી ગયો છે
H:- હવે
m:- મુઁગા
m:- મરો
😜😜😜😜😜😜😜😜

 



new result

✅ 💯 ” જો મહેનત કર્યા પછી પણ સપના પૂરા ન થાય તો રસ્તા બદલો,

સિદ્ધાંત નહીં. વૃક્ષ પણ હંમેશા પાંદડાં બદલે છે, મૂળ નહી. ” 💯 ✅



new result

” ઝેર મરવા માટે ઓછુ અને જીવવા માટે વધુ પીવું પડે છે..

સમજાય તેને વંદન અને ના સમજાય તેને અભિનંદન..!! ”



new result

👌👌 ” જીવન નો જુગાર જલસા થી રમો. . સાહેબ,

કારણકે જિંદગી પાસે હુકમ નો એકો છે (મોત) અને એક દિવસ Show જરૂર કરશે.. ” 👌👌

 



new result

🙏 ” લાગણીઓ ના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા..

કારણ કે સાચા મિત્રોના કયાંય સેલ ના ભરાય..!! ” 🙏



💥👌 ” ઘડિયાળ ની ટીક ટીક ને મામુલી ના સમજો સાહેબ..

એટલું સમજી લ્યો કે જિંદગીના વૃક્ષ પર. કુહાડી ના વાર છે…!! ” 👌💥



🙏 ” જીંદગીના નિયમો પણ કંઈક કબડ્ડી જેવા છે ,

જેવી સફળતાની 👑

લાઈન ટચ કરો કે લોકો તમારો પગ ખેંચવા લાગી જાય . ” 🙏



🤔 માવતર ની ‘ Life ‘ નીકળી જાય છે..,

દિકરા ની ‘ Life ‘ બનાવા મા

અને દિકરો Status રાખે ” My Wife is My Life ” 🤔



” કોણે કહ્યુ, 💎 કોહીનુર 💎 અહી નથી?? દોસ્તો,

મારુ ફ્રેન્ડ લીસ્ટ તો જુવો.. કેટલાય 💎 કોહીનુર 💎 મળશે….!! ”



✌✌ ” જેમ જેમ નામ તમારુ ઉચું થાય તેમ તેમ શાંત રહેતા શીખો..

કારણ કે અવાજ હંમેશા સિક્કા ઓ જ કરે છે નોટો નહી. ” ✌✌



” બસ એક એહસાન આ જીંદગીમાં આપજે… દોસ્ત

👬 કહેવાનો દસ્તાવેજ ✍ આજીવન રાખજે. ”



👍 હાલ કાચ છું, સૌની આંખોમાં ખૂંચુ છું..

જ્યારે અરીસો બનીશ, આખી દુનિયા જોશે…!! 👍



દોસ્ત તારી ગેરહાજરી એટલે ”ફીલ” ..

અને તારી હાજરી એટલે ”મહેફિલ” …! 👈
ઘણીવાર એવા જ દિવા દઝાડતા હોય છે
જેને, આપણે પવન થી બચાવતા હોય……!❤




મને બતાવો કે એવો પથ્થર ક્યાં મળે?
જે દિલ ઉપર રાખી ને બે જણ એકબીજા ને ભૂલી જાય💔




💑 ” તુ ” જાણે છે, સુંદર એટલે શુ?

પહેલો શબ્દ ફરી વાંચ ! 💑




👉 ” લડી 👊 લેવું જ્યાં સુધી હૃદય માં થોડી ઘણી હોપ 💪 હોય ,

છો ને પછી સામે ગમે તેવી મોટી તોપ હોય ! ! ” 👈




હું જેવી છું ને એવી જ મને રહેવાદો સ્પષ્ટ વક્તા છું

ચોખ્ખું મને કહેવાદો …😏




જેની નઝર માં હું સારો નથી …

I think તેમણે
નેત્રદાન કારી દેવું જોઈએ ….😝




😜😜 ” હશે જો એને પ્રેમ 💑 તો સામે થી આવશે એ..

પ્રેમ મા પાગલ બનાય દોસ્ત , ભીખારી નહી. ” 😜😜




” મારા સ્વપ્ન 🙇 ઉપર એ હસી . . પણ . .

મારું સ્વપ્ન જ . . એનું હાસ્ય 😍 હતું . . ”




💞💞 ” સંબંધ તો એવા જ સારા જેમાં હક પણ ન હોય

અને કોઈ શક પણ ન હોય. ” 💞💞




” લોકો ના ઉઠાવેલા ચાર સવાલ થી હિમ્મત ના હારશો દોસ્તો !!

કેમ.કે

ઘુંટણ છોલાયા વગર કોઈને ‘ સાઇકલ ‘ પણ…નથી આવડતી !!! ”




Best  Whatsapp Status  Gujarati + Hindi  2019


સ્ટેટસ (ગુજરાતી)

 

શુભ-સવાર (ગુજરાતી)

 

જોક્સ (ગુજરાતી)

 

शुभ सवार ( हिन्दी )

 


Download Application

In Gujarati © 2019 Frontier Theme